સ્વામી વિવેકાનંદ જ્યારે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન પીરસતા ત્યારે રડતા હતા.. તેવી જ રીતે તેઓ સમાજમાં ગરીબી અને લાચારી જોઈને રડતા હતા. શું એ પણ લાગણી નથી? શું સહાનુભૂતિ ખરાબ છે?